Talati Practice MCQ Part - 8
મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો.

કુપોષણના દુષણને દુર કરવું
કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું.
બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી.
આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિટામિન B-12નું બીજું નામ ___ છે.

થાયમીન
સાયનોકોબાલામીન
નાયાસીન
રિબોફલેવીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ?

મણિપુરી
કુચીપુડી
ભરતનાટ્યમ્
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1951
ઈ.સ.1971
ઈ.સ.1911
ઈ.સ.1921

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 300
અનુચ્છેદ 370
અનુચ્છેદ 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP