Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

બાળ લગ્નો અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે
છૂટાછેડા અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

નક્કી, નશ્વર, નાવીન્ય, ન્યાસ, નંદિની
નશ્વર, નક્કી, નાવીન્ય, નંદિની, ન્યાસ
નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય, ન્યાસ
ન્યાસ, નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP