Talati Practice MCQ Part - 8
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ?

રિવિ + ઈન્દ્ર
રવી + ઈન્દ્ર
રવિ + ઈન્દ્ર
રવિ + ઊન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
જયંત પાઠક
દુલાભાયા કાગ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?

કટક
નાગપુર
રાજમુંદ્રી
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP