Talati Practice MCQ Part - 8 નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે છે તેને શું કહે છે ? લસિકા રુધિરકેશિકા શિરા ધમની લસિકા રુધિરકેશિકા શિરા ધમની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલા હોય છે ? મૂત્રાશય અધિવૃષ્ણનલિકા શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ ગર્ભાશય મૂત્રાશય અધિવૃષ્ણનલિકા શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ ગર્ભાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 642.72 રૂ. 620.42 રૂ. 445.9 રૂ. 230.5 રૂ. 642.72 રૂ. 620.42 રૂ. 445.9 રૂ. 230.5 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ક્લોરાઈડ ઓફ લાઈમ ડાઈલ્યુટ એસિટિક એસિડ આપેલ તમામ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ ડાઈલ્યુટ એસિટિક એસિડ આપેલ તમામ સોડિયમ નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ? 4 15 10 16 4 15 10 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ? 23 26 24 22 23 26 24 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP