ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? જયાજયંતી ચિત્રદર્શનો ચૂંદડી વિશ્વગીતા જયાજયંતી ચિત્રદર્શનો ચૂંદડી વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 2003 1981 1998 1990 2003 1981 1998 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? આઠમ અને દસમા આ પૈકી કૌઈ નહિ દસમા અને બારમા સાતમા અને ચૌદમા આઠમ અને દસમા આ પૈકી કૌઈ નહિ દસમા અને બારમા સાતમા અને ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી અંકલેશ્વર સુરત ભરૂચ વાપી અંકલેશ્વર સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગંગોત્રી ગોરજ નિશિથ પ્રાચીના ગંગોત્રી ગોરજ નિશિથ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? આપેલ બંને સેહની આપેલ માંથી કોઈ નહી આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ બંને સેહની આપેલ માંથી કોઈ નહી આધુનિક કવિતાના જ્યોતિર્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP