કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારત અને નામીબિયાએ ભારતના ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા લાવવા સમજૂતી કરી ?

કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન
નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?

ઉદ્વવ ઠાકરે
સંજય રાઉત
દેવેન્દ્ર ફડણવીસ
એકનાથ શિંદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ બેંકને યુરોમની દ્વારા બીજીવાર વિશ્વની સર્વશ્રેષ્ઠ SME બેંક તરીકે માન્યતા પ્રદાન કરાઈ ?

HSBC બેંક ઓફ ઇન્ડિયા
CSB બેંક
સિટી બેન્ક ઓફ ઇન્ડિયા
DBS બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી ‘યુથ ઈન ઈન્ડિયા 2022′ રિપોર્ટ અનુસાર, ભારતમાં 2036માં ભારતની યુવાનોની વસતી ___ ટકા સુધી ઘટવાનું અનુમાન છે.

12.7
22.7
14.9
31.8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં સિંગાપુર ઓપન 2022 ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ?

જ્વાલા ગુટ્ટા
પી.વી.સિંધુ
અશ્વિની પોન્નપા
સાઈના નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP