કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મ ક્યા રાજયમાં થયો હતો ?

મધ્યપ્રદેશ
ઓડિશા
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્યભટ્ટ- 1 નામક એનાલોગ ચિપસેટનું પ્રોટોટાઈપ વિકસિત કર્યુ છે ?

IIT બોમ્બે
IIT મદ્રાસ
IISc બેંગલુરુ
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એવોર્ડ 2022 કોને એનાયત કરાશે ?

નારાયણ મૂર્તિ
એમ.એસ. ક્રિષ્ના
આપેલ તમામ
પ્રકાશ પાદુકોણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP