Talati Practice MCQ Part - 8 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.નરસિંહ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હીરાની પરીક્ષા (કાફી) કૃતિના કવિ કોણ છે ? ધીરા બારોટ દયારામ જયંતી ગોહેલ નરસિંહ મહેતા ધીરા બારોટ દયારામ જયંતી ગોહેલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો - પંકિતમાં અલંકાર કયો છે ? વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ? સેવા વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુણાકાર વિશે તટસ્થ ઘટક ___ છે. એકપણ નહીં -1 1 0 (શૂન્ય) એકપણ નહીં -1 1 0 (શૂન્ય) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ? ઈ.સ. 1780 ઈ.સ. 1830 ઈ.સ. 1875 ઈ.સ. 1857 ઈ.સ. 1780 ઈ.સ. 1830 ઈ.સ. 1875 ઈ.સ. 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP