Talati Practice MCQ Part - 8
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

વારકરી પ્રણાલી
સખી પ્રણાલી
રસિક પ્રણાલી
ગૌડિયા પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઉત્તર મીમાંસા
બ્રહ્મસુત્ર
મુન્ડક ઉપનિષદ
ઈશોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિટામીન D3 શેમાંથી મળે ?

શરબત
પાણીમાં ઓગળેલું હોય છે
સૂર્યપ્રકાશમાંથી
રાત્રે જમ્યા પછી ચાલવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP