સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 4°C 30°C 10°C 0°C 4°C 30°C 10°C 0°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે ? લાલ વાદળી પીળો લીલો લાલ વાદળી પીળો લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે ? રેનીન નિકોટીન મોર્ફિન ટેનીન રેનીન નિકોટીન મોર્ફિન ટેનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? થર્મોમીટર ગેલ્વેનોમીટર માઈક્રોમીટર બેરોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર માઈક્રોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુઓ, વસ્તુ છોડ/વૃક્ષમાં પેદા થાય છે ? ચિકોરી આપેલ તમામ વેનીલા કપૂર ચિકોરી આપેલ તમામ વેનીલા કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે ? કોષ હાડકાં રક્ત પાણી કોષ હાડકાં રક્ત પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP