કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે પ્રવાસન ક્ષેત્રને પુર્નસ્થાપિત કરવાના ઉદ્દેશથી પર્યટન નીતિનો શુભારંભ કર્યો છે ?

ઝારખંડ
ઓડિશા
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યના રામાગુંડમમાં સ્થાપાયો ?

તમિલનાડુ
કર્ણાટક
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP