સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? કાર્બન ઈન્સેટ આર્યભટ્ટ સ્પુટનિક કાર્બન ઈન્સેટ આર્યભટ્ટ સ્પુટનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રેડ, બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે ? શેવાળ યીસ્ટ વાઈરસ બેક્ટેરિયા શેવાળ યીસ્ટ વાઈરસ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? તાંબુ સોડિયમ એલ્યુમિનિયમ ઝીંક તાંબુ સોડિયમ એલ્યુમિનિયમ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેકના સુશોભન માટે ___ વપરાય છે. દાણાદાર ખાંડ આઈસીંગ સુગર ખાંડના ચોસલાં સુગર શીરપ દાણાદાર ખાંડ આઈસીંગ સુગર ખાંડના ચોસલાં સુગર શીરપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રવ્યોની ચીકાશ માપવાના સાધનને શું કહેવામાં આવે છે ? કેલોરીમીટર ટૈકોમીટર વિસ્કોમીટર આમાંથી એકપણ નહીં કેલોરીમીટર ટૈકોમીટર વિસ્કોમીટર આમાંથી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાચા જોડકા જોડો. અA) Ornithology B) Anthropology C) Physiology D) Botany બ 1. Body 2. Birds 3. Plants 4. Man A-2, B-4, C-3, D-1 A-3, B-4, C-2, D-1 A-2, B-4, C-1, D-3 A-4, B-1, C-2, D-3 A-2, B-4, C-3, D-1 A-3, B-4, C-2, D-1 A-2, B-4, C-1, D-3 A-4, B-1, C-2, D-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP