કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ક્રિકેટના ત્રણેય સ્વરૂપોમાં 100-100 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?

કે.એલ.રાહુલ
વિરાટ કોહલી
રોહિત શર્મા
હાર્દિક પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં બીજી પેઢી (2G)નો ઈથેનોલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં કમિશન કરાયો ?

મધ્યપ્રદેશ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ?

ગાંધીનગર
અમદાવાદ
સુરત
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડૉ.સમીર વી. કામત
ડૉ.પ્રવીણ કે. મહેતા
ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ
ડૉ.સંજય કે. દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP