કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 'ધ ક્રાફટ્સ વિલેજ સ્કીમ' ક્યા મંત્રાલયની પહેલ છે ? કાપડ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કાપડ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં દવાઓની ઓનલાઈન સર્વેલન્સ સિસ્ટમ સ્થાપવાની ઘોષણા કરી ? ગુજરાત કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 15 ઓગસ્ટ 16 ઓગસ્ટ 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ 15 ઓગસ્ટ 16 ઓગસ્ટ 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સેમીકન્ડકટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે 'ચિપ્સ (CHIPS - Creating Helpful Incentives to Produce Semi Conductors) બિલ’ પસાર કર્યું ? અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના અભ્યાસ ‘ઉદારશક્તિ’નું આયોજન કર્યું હતું ? મ્યાનમાર ઈન્ડોનેશિયા સિંગાપુર મલેશિયા મ્યાનમાર ઈન્ડોનેશિયા સિંગાપુર મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP