કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારત તરફથી પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો ? એક પણ નહીં લક્ષ્મીકાન્ત પાંડે રાશિદ અનવર મિલ્ખાસિંહ એક પણ નહીં લક્ષ્મીકાન્ત પાંડે રાશિદ અનવર મિલ્ખાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ? રાહુલ ગાંધી રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી શશી થરૂર રાહુલ ગાંધી રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી શશી થરૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ? SBI ICICI બેંક ફેડરલ બેંક એક્સિસ બેંક SBI ICICI બેંક ફેડરલ બેંક એક્સિસ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અભ્યાસ વજ્ર પ્રહાર 2022નું આયોજન બકલોહ (હિમાચલ પ્રદેશ)માં કર્યું હતું ? ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 12મા DefExpoનું આયોજન ક્યા શહેરમાં કરારો ? જયપુર ગાંધીનગર હૈદરાબાદ ભોપાલ જયપુર ગાંધીનગર હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં મીરાંબાઈ ચાનુએ કઈ કેટેગરીમાં વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો ? 67 kg 61 kg 55 kg 49 Kg 67 kg 61 kg 55 kg 49 Kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP