Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

સરપંચ
નાણાકીય દફ્તર સરપંચના હવાલે અને વહીવટી દફ્તર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે
ગ્રામ પંચાયત મંત્રી
ગ્રામ પંચાયત કલાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ?

ભડિયાદ
હાજીપીર
મીરાદાતાર
દાતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ?

જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ગરોળી
દેડકું
ભૂંડ
ઉંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

મુદ્દલ, મુગ્ધ, મુહર્ત, મંત્ર
મંત્ર, મુદ્દલ, મુહર્ત, મુગ્ધ
મુદ્દલ, મુહર્ત, મુગ્ધ, મંત્ર
મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહર્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP