Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?
Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરત A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર D) અમરેલી જીલ્લો