Talati Practice MCQ Part - 8 બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ - એટલે ? નેરિયું વેરિયું લેરિયું હેરિયું નેરિયું વેરિયું લેરિયું હેરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ? પુસ્તકાલય વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 આપણા દાંતનું સફેદ ઈનેમલ એ ___ છે. CaF2 Ca3(PO4)2 CaCl2 CaBr2 CaF2 Ca3(PO4)2 CaCl2 CaBr2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 A, B, C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ? 12 16 14 10 12 16 14 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ? વારકરી પ્રણાલી સખી પ્રણાલી ગૌડિયા પ્રણાલી રસિક પ્રણાલી વારકરી પ્રણાલી સખી પ્રણાલી ગૌડિયા પ્રણાલી રસિક પ્રણાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP