Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં પ્રથમ કન્યાશાળા ક્યા વર્ષે શરૂ કરવામાં આવી ?

ઈ.સ. 1849
ઈ.સ. 1890
ઈ.સ. 1868
ઈ.સ. 1860

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હીરાની પરીક્ષા (કાફી) કૃતિના કવિ કોણ છે ?

ધીરા બારોટ
નરસિંહ મહેતા
દયારામ
જયંતી ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
બનાસકાંઠા
પાટણ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP