નફો અને ખોટ (Profit and Loss) વેપા૨ી એક ક્રિકેટ બેટ રૂ. 380માં ખરીદે છે. આ બેટ ૫૨ તે એવી કિંમત છાપે છે કે જેથી તેના પર 5% વળતર આપવા છતાં તેને 25% નફો મળે છે. તો વેપારીએ બેટ પર ___ રૂ. કિંમત છાપેલી હશે. 512 500 675 480 512 500 675 480 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 475 5,000 500 450 475 5,000 500 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.290 માં ખરીદેલ વસ્તુ 10% ખોટ ખાઈને વેચતાં કેટલા રૂપિયામાં વેચાય ? રૂા.261 રૂા.270 રૂા.300 રૂા.280 રૂા.261 રૂા.270 રૂા.300 રૂા.280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 600 રૂ.ની છાપેલી કિંમતની એક વસ્તુ 510 રૂ. માં મળે છે તો વળત૨ કેટલા ટકા મળ્યું ગણાય ? 90% 20% 15% 45% 90% 20% 15% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાની વસ્તુ 10 % વળત૨થી વેપા૨ી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 140 360 410 390 140 360 410 390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 10 બોલપેનની મૂળકિંમતમાં 8 બોલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય ? 20% 25% 8% 10% 20% 25% 8% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP