Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.

આંતરપ્રાસ
સજીવારોપણ
ઉપમા
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ?

20
16
30
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને વચ્ચે શું સંબંધ થાય ?

ભાઈ - ભાઈ
સાળો - બનેવી
સસરો - જમાઈ
પિતા - પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.)

202 રૂ.
203 રૂ.
642 રૂ.
403 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રહોને કદની દૃષ્ટિએ મોટાથી નાના ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. શનિ
2. શુક્ર
3. પૃથ્વી
4. યુરેનસ

1-2-3-4
1-4-3-2
3-4-1-2
4-1-2-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP