Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

82.5 પૂ.રે.
23.5 ઉ.અ.
68.0 પૂ.રે.
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-243(ટ)
કલમ-280
કલમ-244
કલમ-241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

અરવલ્લી
મહેસાણા
મહીસાગર
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ ક્યો છે ?

બારી બહાર
પ્રતીક્ષા
પરિક્રમા
યમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ?

સમિતિનાં સભ્યો
ગામનાં મુખી
વિદથનાં અધ્યક્ષ
વૈદિક યુગનાં રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP