Talati Practice MCQ Part - 8
ભારત-ચીનની સરહદ ક્યા નામે ઓળખાય છે ?

ટપ પે૨૨લ
મેકમોહન રેખા
વા
હુરાન્ડ લાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1971
ઈ.સ.1921
ઈ.સ.1951
ઈ.સ.1911

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે ?

ભામિની
વિભાવરી
યામિની
શર્વરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ?

જંગલી પીલુ
જંગલી ઘાસ
જંગલી એરંડી
જંગલી કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP