Talati Practice MCQ Part - 8 સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ કયો છે ? 22 ડિસેમ્બર 19 માર્ચ 30 નવેમ્બર 4 જાન્યુઆરી 22 ડિસેમ્બર 19 માર્ચ 30 નવેમ્બર 4 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત ગીતા મહાભારત રામાયણ કથોપનિષદ ભગવત ગીતા મહાભારત રામાયણ કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6 કલાક 20 મિનિટે બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે ? 60° 75° 65° 70° 60° 75° 65° 70° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ? એક શિકારી પક્ષી યજ્ઞમાં હોમવાના લાકડાં સાથે યુદ્ધ કરવાવાળો વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી યજ્ઞમાં હોમવાના લાકડાં સાથે યુદ્ધ કરવાવાળો વેવાઈ પક્ષના લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ન્યુટ્રોન’ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? જે.જે.થોમસન જોસેર આસ્પીડીન ગોલ્ડી સ્ટીન જેમ્સ ચેડવીક જે.જે.થોમસન જોસેર આસ્પીડીન ગોલ્ડી સ્ટીન જેમ્સ ચેડવીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP