સામાન્ય વિજ્ઞાન (General Science)
સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ?

હાઈડ્રોજન
કાર્બનડાયોક્સાઈડ
પ્રાણવાયુ
નાઈટ્રોજન અને અર્ગોનીયોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાહન વ્યવહારના ક્ષેત્રમાં "Hyperloop one" નો અર્થ શું થાય છે ?

કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ
આપેલ પૈકી કોઈ પણ નહીં
માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું.
આપેલ બંને વાક્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP