Talati Practice MCQ Part - 8
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને ક્યા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ?

1990
1987
1997
1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સૌલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું,તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા જયસિંહ
રાજા ત્રિભુવનપાળ
રાજા કુમારપાળ
રાજા જયસિદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે ?

સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી.
ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી.
ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન
સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો ?

દોરાબજી એદલજી ગીમી
હરીશંકર જયશંકર શાસ્ત્રી
કૃષ્ણાશંકર શાસ્ત્રી
માવજી દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40km/hr છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

12 સેકન્ડ
15 સેકન્ડ
1 મિનિટ
16 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP