સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'સી'ની અછતના કારણે કયો રોગ થાય છે ? સળેખમ સુકતાન સ્કર્વી ટાઇફોઇડ સળેખમ સુકતાન સ્કર્વી ટાઇફોઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ? 84 96 72 60 84 96 72 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને વિટામીન-એ ની સેવિંગ બેન્ક કહેવાય છે. સ્નાયુ લીવર હાડકાં કિડની સ્નાયુ લીવર હાડકાં કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? સ્ફીરોમીટર ટેકોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર સ્ફીરોમીટર ટેકોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિઓ બી.એમ.આઈ કાઢવા માટે કયા બે પરિણામોની જરૂર પડે છે ? વજન અને ઉંચાઈ ઉંમર અને ઊંચાઈ વજન અને ઉંમર આપેલ પૈકી કોઇ નહી વજન અને ઉંચાઈ ઉંમર અને ઊંચાઈ વજન અને ઉંમર આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ? લીફોગ્રાફ મોનોગ્રાફ હિપ્સોગ્રાફ કેસ્કોગ્રાફ લીફોગ્રાફ મોનોગ્રાફ હિપ્સોગ્રાફ કેસ્કોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP