કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુલ સેલ બસનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? પુણે મુંબઈ ગુરુગ્રામ અમદાવાદ પુણે મુંબઈ ગુરુગ્રામ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશમાં નવો ઝુનોટિક વાઈરસ લેંગ્યા હેનિપાવાઈરસ (Langya Henipavirus) મળી આવ્યો ? ઈંગ્લેન્ડ અમેરિકા ચીન સિંગાપુર ઈંગ્લેન્ડ અમેરિકા ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાના ઉદ્દેશથી ‘બઢે ચલો અભિયાન’ શરૂ કર્યું ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંગમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ___ ગોલ્ડ મેડલ, ___સિલ્વર મેડલ અને ___ બ્રોન્ઝ મેડલ જીત્યા છે 22,16,23 23,16,22 16,22,23 22,23,16 22,16,23 23,16,22 16,22,23 22,23,16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 22મા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ ક્યા કરાયું ? કચ્છ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વના પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન કાફલાનું ઉદ્ઘાટન ક્યા દેશમાં કરાયું ? ચીન ફ્રાન્સ જાપાન જર્મની ચીન ફ્રાન્સ જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP