કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ‘સુપર વાસુકી’ નામની માલગાડીનું પરીક્ષણ કર્યું, તેની લંબાઈ કેટલી છે ? 3.5 કિ.મી. 1 કિ.મી. 5.5 કિ.મી. 1.5 કિ.મી. 3.5 કિ.મી. 1 કિ.મી. 5.5 કિ.મી. 1.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ? SBI એક્સિસ બેંક ICICI બેંક ફેડરલ બેંક SBI એક્સિસ બેંક ICICI બેંક ફેડરલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પીચિ વન્યજીવ અભયારણ્યમાં કીટકની નવી પ્રજાતિ પ્રોટોસ્ટિકટા એનામલાઈકા શોધવામાં આવી ? કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ 30 ઑગસ્ટ 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ 30 ઑગસ્ટ 31 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્યમાં સૌભાગ્ય યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી ? લદાખ મિઝોરમ મેઘાલય જમ્મુ કાશ્મીર લદાખ મિઝોરમ મેઘાલય જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવાય છે ? 22 ઑગસ્ટ 2 ઑગસ્ટ 12 ઑગસ્ટ 26 ઑગસ્ટ 22 ઑગસ્ટ 2 ઑગસ્ટ 12 ઑગસ્ટ 26 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP