કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ? વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચાબહાર દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? કોચી ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ કોચી ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા નેતાને 2022 લિબર્ટી મેડલથી સન્માનિત કરાયા ? વોલોદીમીર ઝેલેન્સ્કી નીતિન ગડકરી નરેન્દ્ર મોદી શિન્ઝો આબે વોલોદીમીર ઝેલેન્સ્કી નીતિન ગડકરી નરેન્દ્ર મોદી શિન્ઝો આબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કેન્દ્ર સરકારે ‘જિલ્લા સુશાસન પોર્ટલ’ વિકસિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સહયોગ કરવાની યોજના બનાવી છે ? મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતે ક્યા વર્ષ સુધીમાં કાલા અઝારને સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2025 2026 2023 2022 2025 2026 2023 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય રમત ગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ? 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 27 ઓગસ્ટ 30 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 27 ઓગસ્ટ 30 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP