કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ?

મેટા
ટેસ્લા
માઈક્રોસોફ્ટ
ગૂગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ?

રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી
શશી થરૂર
રામનાથ કોવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ભારતમાં મંકીપોક્સની સ્થિતિની દેખરેખ માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ?

આશિષ ચૌહાણ
રાજીવકુમાર
ટીના ડાબી
વી.કે.પોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ?

SBI
એક્સિસ બેંક
ICICI બેંક
ફેડરલ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP