કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વના પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન કાફલાનું ઉદ્ઘાટન ક્યા દેશમાં કરાયું ? ચીન ફ્રાન્સ જાપાન જર્મની ચીન ફ્રાન્સ જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022માં સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ (UNSC) આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા ક્યો દેશ કરી રહ્યો છે ? ચીન ભારત જાપાન અમેરિકા ચીન ભારત જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે વણકરો માટે નેથન્ના બીમા યોજના શરૂ કરી ? પશ્ચિમ બંગાળ કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ EX VINBAX 2022નું આયોજન કર્યું ? મ્યાનમાર માલદીવ બાંગ્લાદેશ વિયેતનામ મ્યાનમાર માલદીવ બાંગ્લાદેશ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં નેશનલ સીડ (બીજ) કૉંગ્રેસ 2022નું આયોજન કયા કરાયું હતું ? ભોપાલ હૈદરાબાદ પુણે ગ્વાલિયર ભોપાલ હૈદરાબાદ પુણે ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 8 3 4 1 8 3 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP