કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? ભુજ સુરત રાજકોટ અમદાવાદ ભુજ સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સેમીકન્ડકટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે 'ચિપ્સ (CHIPS - Creating Helpful Incentives to Produce Semi Conductors) બિલ’ પસાર કર્યું ? ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતે ક્યા વર્ષ સુધીમાં કાલા અઝારને સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2026 2023 2022 2025 2026 2023 2022 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં MyGov પ્લેટફોર્મના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 8 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજસ્થાનમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘અલ નજાહ’નું આયોજન કર્યું હતું ? કઝાકિસ્તાન ઈજિપ્ત ઓમાન માલદીવ કઝાકિસ્તાન ઈજિપ્ત ઓમાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP