સામાન્ય વિજ્ઞાન (General Science) સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે ? શેવાળ જીવાણુ યીસ્ટ અમીબા શેવાળ જીવાણુ યીસ્ટ અમીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કોણે છોડ્યો હતો ? ઇંગ્લેન્ડ રશિયા ફ્રાંસ અમેરિકા ઇંગ્લેન્ડ રશિયા ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? O2 આપેલ પૈકી એક પણ નહીં K2MnO4 MnO2 O2 આપેલ પૈકી એક પણ નહીં K2MnO4 MnO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં નીચેનામાંથી કઈ સ્વદેશી મિસાઈલનું નિર્માણ અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું નથી ? પૃથ્વી નાગ આકાશ હેલીના પૃથ્વી નાગ આકાશ હેલીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - A રિબોફ્લેવિન વિટામિન - B6 વિટામિન - B12 વિટામિન - A રિબોફ્લેવિન વિટામિન - B6 વિટામિન - B12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? અંતર્ગોળ બહિર્ગોળ સપાટ ખરબચડા અંતર્ગોળ બહિર્ગોળ સપાટ ખરબચડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP