કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX)નું આયોજન કર્યું હતું, તેમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે ભાગ લીધો હતો ?

INS સહ્યાદ્રી
INS તરકશ
INS શિવાલિક
INS તલવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય - પાવર@2024'ના ગ્રાન્ડ ફિનાલેમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.
આપેલ પૈકી એક પણ નહીં
આ કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિદ્યુત વિભાગે તમામ જિલ્લાઓમાં કર્યું હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP