કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદયમાન ખિલાડી ઉન્નયન યોજના લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IMFના નવીનતમ આંકડાઓ અનુસાર, ક્યો દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ? ચીન ભારત જર્મની જાપાન ચીન ભારત જર્મની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેના દ્વારા લૉન્ચ કરાયેલ સ્ટીલ્ધ ફ્રિગેટ તારાગિરિનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ કોચી શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ કોચી શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન વર્ષ 1975માં ક્યા કરાયું હતું ? જયપુર ભોપાલ નાગપુર અમદાવાદ જયપુર ભોપાલ નાગપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ક્યા શહે૨માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો ઈથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ? દહેજ અંકલેશ્વર હજિરા માંડવી દહેજ અંકલેશ્વર હજિરા માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ભુવનેશ્વર (ઓડિશા) મુંબઈ (મહારાષ્ટ્ર) ચેન્નાઈ (તમિલનાડુ) કોચી (કેરળ) ભુવનેશ્વર (ઓડિશા) મુંબઈ (મહારાષ્ટ્ર) ચેન્નાઈ (તમિલનાડુ) કોચી (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP