કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે વીર બાલ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? હાંસલપુર અંજાર ભૂજ વડનગર હાંસલપુર અંજાર ભૂજ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ક્યું શહેર વિશ્વનું સૌથી વધુ પસંદગીનું નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે ? બેંગલુરુ શાંઘાઈ ટોક્યો ન્યૂયોર્ક બેંગલુરુ શાંઘાઈ ટોક્યો ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવાયો હતો ? વર્ષ 1981 વર્ષ 1975 વર્ષ 1953 વર્ષ 1950 વર્ષ 1981 વર્ષ 1975 વર્ષ 1953 વર્ષ 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રાજભાષા કીર્તિ પુરરકાર કયા મંત્રાલય દ્વારા એનાયત કરાય છે ? સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકાથોન’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ગ્રામીણ વિકાસ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP