સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે.

પરાવર્તન
વક્રીભવન
વિભાજન
ધ્રુવીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખતા મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ?

NaoH + Hcl -> Nacl + HO2
NaOH + HCl -> NaCl + H2O
NaoH + Hcl -> Na2cl + H2O
NaoH + Hcl -> Nacl2 + HO2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે ?

વ્યક્તિનું કામ
વ્યક્તિના વજન
વ્યક્તિની ઊંચાઈ
આબોહવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ?

લંબમજ્જા
અનુમસ્તિષ્ક
હાઇપોથેલેમસ
બૃહદ મસ્તિષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP