કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આપેલ તમામ TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આપેલ તમામ TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ EV (ઈલેક્ટ્રિક વેહિકલ) દિવસ ક્યારે મનાવાય છે ? 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારત સરકારે PM-PRANAM યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે તે ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? NPA રાસાયણિક ખાતર અવકાશ સંશોધન ફાર્માસ્યુટિકલ NPA રાસાયણિક ખાતર અવકાશ સંશોધન ફાર્માસ્યુટિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સિનેમેટિક ટુરિઝમ પોલિસીનું અનાવરણ કર્યું ? રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલા સુરક્ષા માટે ‘હમર બેટી, હમર માન' અભિયાનની ઘોષણા કરી ? બિહાર ઓડિશા છત્તીસગઢ હરિયાણા બિહાર ઓડિશા છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) અંત્યોદય દિવસ ક્યારે મનાવાય છે ? 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP