કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સિનેમેટિક ટુરિઝમ પોલિસીનું અનાવરણ કર્યું ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજદ્વારીના પ્રશિક્ષણ (ટ્રેઈનિંગ) માટે હસ્તાક્ષર કર્યા ?

ઓસ્ટ્રેલિયા
માલદીવ
મ્યાનમાર
માગાગાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં સાયબર સુરક્ષા અભ્યાસ ‘સિનર્જી’નું આયોજન કઈ સંસ્થાએ કર્યું હતું ?

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
CERT-In
IIT મદ્રાસ
C-DAC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP