કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ગ્રીન શિપ સિસાયક્લિંગ અને વાહન સ્ક્રોપિંગ અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ?

પુણે
ભોપાલ
નવી દિલ્હી
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

ગોવા શિપયાર્ડ લિ.
હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.
કોચી શિપયાર્ડ લિ.
મઝગાંવ ડૉક્યાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ અનુસાર, 2018-20માં ભારતમાં ક્યા રાજ્યનું જાતિપ્રમાણ સૌથી ઓછું હતું ?

રાજસ્થાન
ઉત્તરાખંડ
બિહાર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ?

ભારત
શ્રીલંકા
નેપાળ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (International Day of Sign Language) ક્યારે મનાવાય છે ?

23 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
22 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં નૌસેના દ્વારા લૉન્ચ કરાયેલ સ્ટીલ્ધ ફ્રિગેટ તારાગિરિનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

ગોવા શિપયાર્ડ લિ.
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ
કોચી શિપયાર્ડ લિ.
મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP