કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં અનુભવી ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી સંન્યાસની ઘોષણા કરી, તે ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ?

સ્વિત્ઝર્લેન્ડ
ઈંગ્લેન્ડ
ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વિશ્વ દર્દી સુરક્ષા દિવસ (World Patient Safety Day) ક્યારે મનાવાય છે ?

18 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરાયું ?

રાજસ્થાન
છત્તીસગઢ
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ?

બાંગ્લાદેશ
શ્રીલંકા
અમેરિકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP