કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. આપેલ બંને એક પણ નહીં ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ? કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત રાજસ્થાન કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ભારતના મુંબઈનો ક્રમ કેટલામો છે ? સાતમો આઠમો પાંચમો ત્રીજો સાતમો આઠમો પાંચમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોનો મેસ્કોટ (શુભંકર) ___ છે. રણશિંગુ ફ્લેમિંગો સાવજ ડાલામથ્થો રણશિંગુ ફ્લેમિંગો સાવજ ડાલામથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં શુમંગ લીલા મહોત્સવનું આયોજન કરાયું ? મણિપુર મેઘાલય છત્તીસગઢ ઓડિશા મણિપુર મેઘાલય છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાઈન લર્ન’ નામક ભારતીય સાંકેતિક ભાષા (ISL) શબ્દકોષ મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંસ્કૃતિક મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંસ્કૃતિક મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP