કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ક્યો દેશ રશિયાને પાછળ છોડીને ભારતનો બીજો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો ? ઈરાન કતાર સાઉદી અરબ વેનેઝુએલા ઈરાન કતાર સાઉદી અરબ વેનેઝુએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. એક પણ નહીં આપેલ બંને ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2035 2030 2023 2025 2035 2030 2023 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નુઆખાઈ કૃષિ ઉત્સવ મનાવાયો ? છત્તીસગઢ ત્રિપુરા ઓડિશા મિઝોરમ છત્તીસગઢ ત્રિપુરા ઓડિશા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રુ સમજૂતી (Bru Agreement) ક્યા રાજય સાથે સંબંધિત છે ? મણિપુર આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં પ્રથમ વનસ્પતિ આધારિત માંસ ઉત્પાદન (Plant based meat products)ની નિકાસ ગુજરાતના ક્યા જિલ્લામાંથી અમેરિકાના કેલિફોર્નિયામાં કરાઈ ? ભરૂચ વડોદરા ખેડા અમદાવાદ ભરૂચ વડોદરા ખેડા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP