સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશના સંદેશા ઝીલવા માટે નીચેનું કયું સાધન વપરાય છે ? ટેલીકોમ રોબોટ રડાર મિસાઈલ ટેલીકોમ રોબોટ રડાર મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વર્ષાઋતુમાં મેઘધનુષની રચનામાં નીચેની ઘટના બને છે ? આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું વિભાજન સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન સૂર્ય કિરણોનું વક્રિભવન આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું વિભાજન સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન સૂર્ય કિરણોનું વક્રિભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન -2 ના રોવરનું નામ શું રાખવામાં આવ્યું હતું ? પ્રજ્ઞાન વિક્રમ બાહુબલી લુના પ્રજ્ઞાન વિક્રમ બાહુબલી લુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ? બાળકોનો ખોરાક બનાવવા ખેતીના પાક વૃદ્ધિ માટે પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા જમીન ગુણવત્તા સુધારવા બાળકોનો ખોરાક બનાવવા ખેતીના પાક વૃદ્ધિ માટે પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા જમીન ગુણવત્તા સુધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય તો વચ્ચે ઉભી રહેતી વ્યક્તિને અરીસામાં પુરા પાંચ પાંડવો દેખાય ? 60 40 50 72 60 40 50 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? નવસાર મીઠું બરફ તાંબુ નવસાર મીઠું બરફ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP