સામાન્ય વિજ્ઞાન (General Science) પોખરણના અણુ ધડાકાઓ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડવામાં આવ્યું ? બાજપેઈ ડૉ.રામન નારલીકર અબ્દુલ કલામ બાજપેઈ ડૉ.રામન નારલીકર અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર ભારતમાં કયા સ્થળે આવેલ છે ? ભોપાલ દહેરાદૂન અમદાવાદ બેંગલોર ભોપાલ દહેરાદૂન અમદાવાદ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત 'અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર' સાથે સંબંધિત 'ભાસ્કર' શું છે ? અવકાશયાત્રી કુત્રિમ ઉપગ્રહ અવકાશયાન અવકાશી પ્રયોગશાળા અવકાશયાત્રી કુત્રિમ ઉપગ્રહ અવકાશયાન અવકાશી પ્રયોગશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ___ મહત્વનું છે. ગ્લુટેન ગ્લુટામિક એસિડ ગુંદર ગ્લુકોઝ ગ્લુટેન ગ્લુટામિક એસિડ ગુંદર ગ્લુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) DRDOની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? 1962 1954 1956 1958 1962 1954 1956 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેત્રમણિનું કાર્ય શું છે ? પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP