કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશમાં સાયકલોન નોરુ ત્રાટક્યું હતું ? જાપાન દક્ષિણ આફ્રિકા ફિલિપાઇન્સ બ્રાઝિલ જાપાન દક્ષિણ આફ્રિકા ફિલિપાઇન્સ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 15 જાન્યુઆરી 10 જાન્યુઆરી 10 ઓક્ટોબર 15 ઓક્ટોબર 15 જાન્યુઆરી 10 જાન્યુઆરી 10 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્ર પર ચેન્જસાઈટ (Y) નામક લુનર ક્રિસ્ટલની શોધ કરી ? ફ્રાન્સ અમેરિકા ચીન રશિયા ફ્રાન્સ અમેરિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આપેલ તમામ TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આપેલ તમામ TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાંવ ડૉક્યાર્ડ કોચી શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક્યાર્ડ કોચી શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશ દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય અભ્યાસ કાકાડુ - 2022નું આયોજન કર્યું ? અમેરિકા UAE જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા UAE જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP