કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં herSTART પહેલ શરૂ કરી.
herSTART પહેલનું અમલીકરણ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)દ્વારા કરવામાં આવશે.
આપેલ તમામ
herSTART ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને UNICEF દ્વારા સમર્પિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ક્યા વર્ષથી એનાયત કરવામાં આવે છે ?

વર્ષ 2001
વર્ષ 2005
વર્ષ 2010
વર્ષ 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્ય પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP