કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
Tele-MANAS નું પૂરું નામ Tele Mental Health Assistance and Networking Across States છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેલી-માનસ (Tele-MANAS) પહેલ શરૂ કરી છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે YUVA 2.0 યોજના લૉન્ચ કરી છે.
એક પણ નહીં
YUVAનું પૂરુંનામ Young, Upcoming and Versatile Authors છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વર્ષ 2022નો નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

આપેલ તમામ
એલેસ બિયાલિયત્સ્કી
રશિયન માનવાધિકાર સંગઠન - મેમોરિયલ
યુક્રેનના માનવાધિકાર આયોગ-સેન્ટર ફોર સિવિલ લબર્ટીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP