કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રિજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? મહુવા વલભીપુર તળાજા નારી મહુવા વલભીપુર તળાજા નારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત ક્યા રાજ્યના શિવમોગ્ગાને ફાસ્ટ મૂવર સિટી એવોર્ડ એનાયત કરાયો ? કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ કેરળ કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ફ્રીડમ હાઉસ ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 51 41 31 55 51 41 31 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. એક પણ નહીં આપેલ બંને આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ કપાસ દિવસ (World Cutton Day) ક્યારે મનાવાય છે ? 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર 7 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર 7 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ક્યા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2012 વર્ષ 2001 વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2012 વર્ષ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP